ગજબ / ધાર્મિક સ્થાન પર ફરવા જવાનો પ્લાન છે? IRCTC આપી રહ્યું છે ખાસ 'દિવ્ય કાશી યાત્રા' પેકેજ, જાણો તેના વિશે બધુ જ

indian railway irctc divya kashi yatra know details

દિવ્ય કાશી યાત્રાના દર્શનાર્થિઓને આખી કાશી ફરવાનો લાભ મળશે. આ યાત્રા 4 દિવસ અને 5 રાતની હશે. આ યાત્રા 22 માર્ચ 2022એ રાજધાની દિલ્હીથી શરૂ થઈને 29 માર્ચ 2022એ દિલ્હીમાં જ પુરી થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ