બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / indian railway interesting fact shakuntala railways track is only private railway

ના હોય ! / Indian Railway: ભારતના આ રેલ્વે ટ્રેક પર આજે પણ છે અંગ્રેજોની હકૂમત! સરકારને દરેક વર્ષે આપવો પડે છે ટેક્સ

Premal

Last Updated: 02:57 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ રેલ્વે ટ્રેક મહારાષ્ટ્રના અમરાવતીમાં છે, આ રુટ પર ચાલવાવાળી શકુંતલા એક્સપ્રેસના કારણે તેને 'શકુંતલા રેલ રુટ' કેહવામાં આવે છે.

  • દેશના આ રેલ્વે ટ્રેક પર આજે પણ છે અંગ્રેજોની હકૂમત
  • આ રેલ્વે ટ્રેક મહારાષ્ટ્રના અમરાવતીમાં આવેલો છે
  • બ્રિટિશ કંપનીએ આ રેલ્વે ટ્રેકને બનાવ્યો

રેલ ટ્રેકનું કામ 1916માં પૂર્ણ થયું હતું

વર્ષ 1903માં બ્રિટિશ કંપની ક્લિક નિક્સનની તરફથી આ ટ્રેકને બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રેલ ટ્રેકનું કામ 1916માં પૂર્ણ થયું હતું. આ કંપનીને આજે સેન્ટ્રલ પ્રોવિન્સ રેલ્વે કંપનીના નામથી ઓળખવામાં આવે છે. અમરાવતી વિસ્તાર કપાસ માટે આખા દેશમાં પ્રખ્યાત હતો. કપાસને મુંબઈ પોર્ટ સુધી પહોંચાડવા માટે અંગ્રેજોએ તેનુ નિર્માણ કરાવ્યું હતું. તે સમયે પ્રાઇવેટ ફર્મ જ રેલ નેટવર્કને ફેલાવવાનું કામ કરતી હતી. 

આ ટ્રેક પર બ્રિટનની કંપનીનો કબજો યથાવત

આજે પણ આ ટ્રેક પર બ્રિટનની આ કંપનીનો કબજો છે, જેની દેખરેખની સંપૂર્ણ જવાબદારી તેના પર જ છે. દરેક વર્ષે પૈસા આપ્યા હોવા છતાં પણ આ ટ્રેક ખૂબ જર્જરીત છે. રેલ્વે સૂત્રોનું કહેવું છે કે, છેલ્લા 60 વર્ષમાં તેનુ સમારકામ પણ નથી થયું. જેના પર ચાલનારા જેડીમ સિરીજના ડીઝલ લોકો એન્જિનની મહત્તમ ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ