તમારા કામનું / શું તમારી ટ્રેન મોડી પડી? ભારતીય રેલ્વે આપે છે મફત ચા-નાસ્તો અને જમવાનું જાણો નિયમ

indian railway food service rajdhani shatabdi and duronto when train running late

જો તમારી ટ્રેન મોડી ચાલે છે અથવા કોઈ કારણસર મોડી પડે છે, તો ભારતીય રેલ્વે મુસાફરોને વિશેષ સુવિધા આપે છે. તમને ચા નાસ્તો અથવા ભોજન પીરસવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ