બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભૂલથી પણ ટ્રેનમાં ન કરતા આ કાર્ય, નહીંતર આવશે જેલની હવા ખાવાના દહાડા
Last Updated: 04:29 PM, 25 March 2025
Indian Railway:ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. આમાં સાંકળ ખેંચવાનો નિયમ પણ છે. કોઈ કારણ વગર સાંકળ ખેંચવા પર દંડ છે.
ADVERTISEMENT
ભારતીય રેલ્વેમાં દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે રેલવે દ્વારા હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે.
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે રેલવેએ મુસાફરો માટે ઘણા નિયમો બનાવ્યા છે. જેનું પાલન બધા મુસાફરોએ કરવાનું રહેશે.
ADVERTISEMENT
જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ. તો તમને એક સાંકળ પણ જોવા મળશે. જેને ખેંચીને ટ્રેન અટકી જાય છે.
રેલ્વેએ ચેઈન પુલિંગ અંગે નિયમો બનાવ્યા છે. પરંતુ ઘણી વખત લોકો ફક્ત પોતાની મજા માટે અથવા વચ્ચેથી ક્યાંક ઉતરવા માટે સાંકળ ખેંચે છે.
રેલ્વે એક્ટ 141 હેઠળ, ભારતીય રેલ્વે કોઈપણ કારણ વગર ચેઈન ખેંચવા બદલ ₹1000 સુધીનો દંડ અથવા 1 વર્ષ સુધીની જેલની સજા ફટકારે છે.
પરંતુ તમે આ પરિસ્થિતિઓમાં સાંકળ ખેંચી શકો છો. જેમ કે કોઈ બાળક કે વૃદ્ધ વ્યક્તિ પ્લેટફોર્મ પર પાછળ રહી જાય. અને જો તમે ટ્રેન ચૂકી જવાના હોવ, તો તમે ચેઇન ખેંચી શકો છો.
વધુ વાંચો- એપ્રિલમાં કયા-કયા દિવસે બેંકો બંધ રહેશે? જતા પહેલા જોઇ લેજો આ લિસ્ટ
આ સિવાય, જો ટ્રેનમાં કોઈ ઘટના બને. અથવા કોઈ કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય. તો પણ સાંકળ ખેંચી શકાય છે. જ્યારે પણ તમે સાંકળ ખેંચો છો, ત્યારે તમારે તેની પાછળ એક નક્કર કારણ આપવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.