તૈયારી / ખાનગીકરણ પર રેલવેએ પકડી સ્પીડ, 100 રૂટ પર ટાટા-અદાણી અને હ્યુન્ડાઈ ચલાવશે ટ્રેન

indian railway 150 private trains on new 100 routes

કેન્દ્રીય નાણાપ્રધાન સીતારમને પોતાના બજેટ ભાષણમાં પ્રવાસન સ્થળોને જોડવા માટે પ્રાઇવેટ ટ્રેનની એક સર્કિટ ચલાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ આ સર્કિટ પર પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ ચલાવાશે. આ માટે રેલવેએ દેશભરના ૧૦૦ રૂટ પસંદ કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ