નિમણુક / IPLમાં મલિંગાએ કર્યું કમબેક! હવે આ ટીમની બોલિંગ માટે કરશે કામ

indian premier league 2022 rajasthan royals appoints lasith malinga as bowling coach

રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન માટે શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાને ટીમના બોલિંગ કોચ તરીકે નિમણુક કરી છે. મલિંગા પહેલી વખત આ લીગમાં કોચ તરીકે જોવા મળશે. આની પહેલા તેઓ મુંબઈ ઈન્ડિયન્સની સાથે ઘણી વખત ખિતાબ જીતી ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ