તમારા કામનું / ઈન્ડિયા પોસ્ટમાં 40 હજાર પદો પર ભરતી: ગુજરાત સહિતના રાજ્યોમાં 10મું પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક

Indian Post Opens 40,889 Vacancies Under Gramin Dak Sevak & Others

પોસ્ટ વિભાગે દેશભરના વિવિધ રાજ્યોમાં બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવકની જગ્યા માટેની ભરતીની જાહેરાત કરતી નોટિફિકેશન બહાર પાડી છે.

બ્રેકિંગ ન્યૂઝ