ક્રિકેટ / સતત ક્રિકેટ રમવા પર કોહલીની ચિંતા કેટલી વ્યાજબી ? BCCIએ પણ આપી પ્રતિક્રિયા

indian played 62 match in eight months, virat kohli disappoint by playing cricket and bcci also responds on that

કેપ્ટન વિરાટ કોહલી ભારતીય ટીમના સતત ક્રિકેટ રમવાથી ચિંતિત છે. કોહલી માને છે કે એ દિવસો દૂર નથી કે જ્યારે ક્રિકેટરો સીધા સ્ટેડિયમમાં લેન્ડ કરશે અને મેચ રમશે. કોહલીની આ ચિંતા વાજબી પણ છે, કારણ કે છેલ્લા આઠમાં ટીમ ઇન્ડિયા મેદાન પર રહી છે અને સરેરાશ દર ચોથા દિવસે મેચ રમી છે. ગત જૂનથી અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડ, વિન્ડીઝ, અમેરિકા અને ભારતમાં ૧૯ વન ડે, ૧૫ ટી-૨૦ અને સાત ટેસ્ટ મેચ રમી ચૂકી છે. આ બધી મેચોમાં એક-એક દિવસ પ્રેક્ટિસ માટેનો જોડી દેવામાં આવે તો આઠ મહિનામાં ટીમ ઇન્ડિયા ૧૨૪ દિવસ મેદાન પર રહી, એટલે કે લગભગ દર બીજા િદવસે. 

બ્રેકિંગ ન્યૂઝ