યાદી જાહેર / પાકિસ્તાન કરતાં ભારતનો પાસપોર્ટ બન્યો પાવરફૂલ, જાણો કયા દેશનો છે નંબર વન

Indian passport became more powerful than Pakistan, know which country is number one

આર્ટન કેપિટલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2022 બહાર પાડ્યો છે. આ ઈન્ડેક્ષમાં UAE ના પાસપોર્ટને સૌથી શક્તિશાળી અને અફઘાનિસ્તાનના પાસપોર્ટને સૌથી નબળો ગણાવ્યો છે. આ યાદીમાં ભારતને 69 મું સ્થાન મળ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ