Coronavirus / ભારતીય મૂળની કંપનીએ 34 લાખ હાઈડ્રોક્સીક્લોરોક્વીન અમેરિકાને દાન કરી

indian origin us company will donate 34 lakhs hydroxychloroquine to america

હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિની ચિંતાની વચ્ચે તેમના માટે રાહતના સમાચાર આવ્યા છે. એક ભારતીય -અમેરિકન ફાર્મા કંપનીએ અમેરિકાને 34 લાખ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા દાનમાં આપવાની જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ