ઓફર / આ કંપની 31 જુલાઈ સુધી ઘરે બેઠા આપી રહી છે 2 કરોડ રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે મળશે ફાયદો

indian oil get 2 crore rupees price money for diesel bharo inaam jeeto offer

ઈન્ડિયન ઓઈલ (Indian Oil) ના રિટેલ આઉટલેટ્સ પર એક ખાસ ઓફર ચાલી રહી છે જેમાં તમે ડીઝલ ભરાવીને 2 લાખ રૂપિયા સુધીની રકમ જીતી શકો છો. આ ઓફર 31 જુલાઈ સુધી માન્ય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ