કામની વાત / Indian Oilએ પેટ્રોલ પંપો પર કર્યો મોટો ફેરફાર, હવે આ રીતે મળશે ફ્યૂઅલ

Indian Oil Automatic Petrol Pump Service know how these petrol pump works check here all details

કોરોના વાયરસના સંક્રમણના કારણે ઈન્ડિયન ઓઈલે પેટ્રોલ પંપને ઓટોમેટિક કરી દીધા છે. જેનાથી ગ્રાહકો કોઈના પણ સંપર્કમાં આવ્યા વિના પેટ્રોલ ભરાવી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ