સુરક્ષા / ભારતીય નૌસેનાને મળશે વધુ 8 એન્ટી-સબમરીન, ડીલ પર મહોર 

Indian Navy will get 8 more anti-submarines, seal on deal

ભારતીય નૌસેનાને વધુ 8 એન્ટી-સબમરીન મળશે. રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલી કંપની ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ GRSEએ ભારતીય નૌસેના માટે 8 એન્ટી-સબમરીન ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ