આત્મનિર્ભર ભારત / BrahMos મિસાઈલના એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ, જુઓ આ રીતે આપશે દુશ્મનોને માત

Indian Navy successfully test fires advanced version of BrahMos missile

બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝન (Advanced Version of BrahMos) નું આખરે સફળ પરીક્ષણ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન મિસાઈલ ટાર્ગેટ પર સચોટ રીતે એટેક કરવામાં સફળ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ