દેખરેખ / હિંદ મહાસાગરમાં જોવા મળ્યું ચીનનું યુદ્ધ જહાજ, ભારતીય નૌસેનાના ટોહી પ્લેને લીધા ફોટો

indian navy spy planes successfully track chinese warship

ચીન સતત હિંદ મહાસાગરમાં પોતાની અવરજવર વધારી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં એના ઘણા યુદ્ધ જહાજ આ વિસ્તારમાં જોવા મળ્યા હતા. ભારતીય નૌસેનાના ટોહી વિમાને એમની એક્શનની દેખરેખ કરી અને બે યુદ્ધ જહાજોના ફોટા પણ લીધા.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ