દૂર્ઘટનાગ્રસ્ત / ભારતીય નેવીનું MiG-29K દરિયામાં થયું ક્રેશ, લાપતા પાયલટની શોધ ચાલુ

Indian Navy MiG-29K trainer aircraft crashes into sea

ભારતીય નેવીનું એક મિગ-29K ગુરુવારેના રોજ દૂર્ઘટનાગ્રસ્ત બન્યું છે. ભારતીય નૌ સેનાના જણાવ્યાં મુજબ ગુરુવાર સાંજે અંદાજે 5 વાગ્યાની આસપાસ MiG-29K દૂર્ઘટનાગ્રસ્ત બન્યુ અને વિમાન દરિયામાં જઇ પડ્યું છે. લડાકૂ વિમાનના એક પાયલોટને શોધી લેવામાં આવ્યો છે જ્યારે બીજાની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ