સુરક્ષા / અદાણી ગ્રુપને આ કોન્ટ્રાક્ટ આપવા રક્ષા મંત્રાલય તલપાપડ થઈ રહ્યું છે, સામે નૌ સેનાનો ઈન્કાર

Indian navy have rejected the proposal of the navy and the ministry of defense to give the adani group a contract to build a...

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મિત્રોને ફાયદો પહોંચાડવા માટે પાછલા દરવાજાથી એન્ટ્રી અપાવી રહ્યાં છે. અદાણીને સબમરીનનો અનુભવ ન હોવા છતાં સરકાર તેને આ રીતે ફાયદો કરાવવા તલપાપડ થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ