સલામ / ઈન્ડિયન નેવીમાં પહેલીવાર યુદ્ધ જહાજ પર તૈનાત કરાશે વિરાંગનાઓ, જાણો કોણ છે એ માઈલસ્ટોન

Indian Navy firs time sub lieutenant kumudini tyagi sub lieutenant riti singh

ભારતીય ઈતિહાસમાં પહેલીવાર બે મહિલઓને યુદ્ધજહાજ પર તહેનાત કરવામાં આવશે. સબ લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટનન્ટ રીતિ સિંહને આ બહુમાન મળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ