બાહુબલી 'વાગિર' / ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો, શ્રીપદ નાઇકે સબમરિન INS વાગિરને કરી લોન્ચ

Indian Navy fifth Scorpene class submarine INS Vagir launched

ભારત પોતાની સુરક્ષા અને શક્તિને સતત વધારવા અને મજબૂત કરવામાં લાગ્યું છે. આ હેઠળ કેન્દ્રીય આયુષ અને રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે મુંબઈના મઝગામ ડૉક પર 5મી સ્કૉર્પીન શ્રેણીની સબમરિન INS વાગિરને લોન્ચ કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ