નિયમ / હનીટ્રેપ કાંડનો પર્દાફાશ થયા બાદ નેવીએ લીધો આ મોટો નિર્ણય

Indian Navy Bans Use Of Facebook By Naval Personnel

હનીટ્રેપ કાંડમાં નેવીના 7 જવાન ઝડપાતા ભારતીય નૌસેનાએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય નૌસેનાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે એક મોટો નિર્ણય લીધો છે. નૌસેનાના જવાનો હવે ફેસબુક વાપરી શકશે નહીં. નેવેલ બેઝસ, ડોક યાર્ડ પર સ્માર્ટ ફોન વાપરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. યુદ્ધ જહાજ પર પણ જવાનો સ્માર્ટ ફોન વાપરી શકશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ