સ્પોર્ટ્સ / IPL બાદ આ લીગમાં રમતા દેખાશે માહી ? મોટા ખેલાડીઓને સાઈન કરવા તલપાપડ થઇ રહી છે ફ્રેન્ચાઇઝીઓ

indian ms dhoni can play big bash league this year along with suresh raina and yuvraj singh

બિગ બેશ લીગ (BBL)માં નવા નિયમો અનુસાર ત્રણ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ટીમમાં રાખી શકાશે. એવામાં ભારતના મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના અને યુવરાજસિંહનાં નામ સામે આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ