મિશન / 500 વર્ષની ઉર્જા જરૂરિયાત અને અનમોલ ખજાનાની શોધમાં Chandrayaan 2

Indian moon mission chandrayaan 2 will launch for priceless helium 3 and water

મિશન મૂનને પૂર્મ કરવા માટે ચંદ્રયાન-2 સોમવારનાં બપોરનાં 2:51 કલાકે ચંદ્રમા સાઉથ પોલને માટે રવાના થશે. ચંદ્રમાનો દક્ષિણ ધ્રુવ વિસ્તાર ઔદ્યોગિક ઉત્ખનનને માટે સૌથી મહત્વની જગ્યાઓમાંની એક છે. ચીનને નજીકનાં ભવિષ્યમાં આ વિસ્તારમાં પોતાની વસ્તી વસાવવાનો ઇરાદો દર્શાવ્યો છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઇસરો)નાં અનુસાર ચંદ્રયાન-2 ચંદ્રમાનાં ભૌગોલિક વાતાવરણ, ખનીજો, તત્વો તેનાં વાયુમંડળનાં બહાર જમીન અને પાણીને વિશે સૂચના ભેગી કરશે.

બ્રેકિંગ ન્યૂઝ