પરાજયનો સ્વીકાર / 'અસફળ ગુરુ' ! હોકીમાં ટીમ ઈન્ડીયાને ન જીતાડી શકવાનો રંજ, હેડ કોચ ગ્રેહામ રીડે આપ્યું રાજીનામું

Indian men's hockey team head coach Graham Reid resigns after World Cup

હોકી વર્લ્ડ કપમાં ભારતને જીતાડી ન શકવાની જવાબદારી લેતા હેડ કોચ ગ્રેહામ રીડે રાજીનામું આપવાનું પસંદ કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ