ગજબ કહેવાય / ભારતીય શખ્સે ટ્રેનના પાટા પર દોડાવ્યું ટ્રેકટર, VIDEO જોઈને તમે જ કહેશો કે ગજબનુ કર્યુ કામ

indian man did world biggest miracle tractor ran on train track

સોશિયલ મીડિયામાં દેશી પ્રયોગના ઘણા બધા વીડિયો જોયા હશે. ભારતીયો પ્રયોગમાં ખૂબ માહેર હોય છે. ભારતીયોને લઇને એક કહેવત પણ ખૂબ કહેવામાં આવે છે કે ભારતના લોકોથી વધારે જુગાડુ વિશ્વમાં ક્યાય નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ