નિવેદન / ઇમરાન ખાને સ્વીકારી હાર, કહ્યું-આ મામલે પાકિસ્તાનથી આગળ છે ભારત

indian lobby in us creating narrative against pakistan

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાને આખરે રાજદ્વારી મામલામાં ભારત સામે પોતાની હાર સ્વીકારી લીધી છે. શનિવારે ઇમરાન ખાને કહ્યું હતું કે અમેરિકામાં લોબીંગના મામલે ભારત પાકિસ્તાન કરતા ઘણું આગળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ