સદન / દરિયાઈ ડાકૂઓ અને વિદેશી ફંડિગ પર ચાલશે હવે કાયદાનો ડંડો, સરકારે લીધો મોટો નિર્ણય

indian law will apply in high seas indias anti maritime piracy act

મેરીટાઇમ પાયરેસીને રોકવા માટે સંયુક્ત રાષ્ટે 1982ની સંધિ થકી એક મોટી પહેલ કરી હતી. ભારતે તેને 1995માં મંજૂરી આપી હતી પરંતુ મેરીટાઇમ પાયરેસીને ઘરેલૂ કાનૂન બનવામાં ઘણો સમય લાગી ગયો. ખુલ્લા સમુદ્રમાં પાયરેસીની સામે કાર્યવાહી કરવા માટે ભારતની પાસે પણ હવે કાયદો આવી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ