કબડ્ડી / વર્લ્ડ કબડ્ડી ચેમ્પિયનશીપ માટે પાકિસ્તાન પહોંચી ભારતીય ટીમ, થયો વિવાદ

Indian Kabaddi team arrives in Pakistan for championship, Indian ministry says We did not approve this

વિશ્વ કબડ્ડી ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમ પાકિસ્તાન પહોંચી છે અને આ જ બાબત પર વિવાદ ઉઠ્યો છે. આ વિવાદ પાછળનું કારણ એ છે કે રમતગમત મંત્રી અને રાષ્ટ્રીય મહાસંઘે દાવો કર્યો છે કે તેમણે કોઇપણ એથ્લેટને પડોશી દેશમાં ભાગ લેવાની મંજૂરી આપી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ