યુક્રેન જંગ / ઇન્ટરનેશલ કોર્ટમાં ભારતીય જજે કર્યું રશિયા વિરુદ્ધ વોટિંગ, હવે આવી શકે છે આ પરિણામ

indian judge dalveer bhandari vote against russia in ICJ on ukraine war

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને લઇને ICJએ બુઘવારે મહત્વનો નિર્ણય લીધો. જેમાં રશિયાને યુક્રેનમાં પોતાનું મિલિટરી ઓપરેશન રોકવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય આપનારા જજમાં એક ભારતીય જજ પણ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ