VIRAL / 'ભારતીય નારી આતંકીઓ પર ભારી', લંડનમાં ભારતીય મહિલાએ કર્યું એવું કામ કે જાણીને થશે ગર્વ

indian journalist poonam joshi snatches indian flag from khalistan supporters

લંડનમાં ત્રિરંગાનું અપમાન કરી રહેલા પાકિસ્તાન અને ખાલિસ્તાન સમર્થકો સાથે એક ભારતીય મહિલા ઝઘડી પડી અને હિંમત દેખાડતા તેણીએ ત્રિરંગો છીનવી લીધો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મહિલા પત્રકારની બહાદુરી માટે સોશિયલ મીડિયાના લોકો તેના વખાણ કરી રહ્યા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ