VIDEO / સબસે આગે હોંગે હિન્દુસ્તાની: દુબઈના મૉલમાં ભારતની આઝાદીનો જશ્ન, મન મુકીને નાચ્યા લોકો

indian independence day celebration in dubai uae mall

દેશ તાજેતરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. દેશને આઝાદીના 75 વર્ષ પુરા થવા પર દેશભરમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે હવે વિદેશની ધરતી પર પણ ઉજવણી થવા લાગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ