વિવાદ / સવાઇ ભટ્ટ ગરીબ હોવાનું નાટક? Indian idol-12ના મેકર્સ પર ઉઠ્યા સવાલ, તસવીરો થઇ રહી છે વાયરલ 

 indian idol savai bhatt's controversy

ટીવી જગતનો સૌથી લોકપ્રિય રિયાલીટી શો ઇન્ડિયન આઇડલની 12મી સિઝન ચાલી રહી છે. અત્યાર સુધી આ શોએ દેશને શ્રેષ્ઠ સિંગર આપ્યા છે. સિઝન12માં એક કન્ટેસ્ટન્ટ છે જે પોતાની ગાયકી થકી લોકોના દિલ જીતી લીધા છે. સૌથી વધારે ચર્ચિત સવાઇ ભટ્ટે તેના અવાજથી દર્શકોને ઓતપ્રોત કરી લીધા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ