બોલિવૂડ / પતિ સાથે પહેલીવાર નેહા પહોંચી ઇન્ડિયન આઇડલમાં, રોહનપ્રીતે કહ્યું આ જેને પણ અડે છે તે...

Indian Idol 2020 Rohanpreet praise wife Neha Kakkar singer emotional and cries

સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ હમેશાં કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ શોના આગામી એપિસોડમાં નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ એક સાથે જોવા મળશે. શોમાં શાદી સ્પેશિયલ ખાસ એપિસોડ બતાવવામાં આવશે, જેમાં નેહા કક્કડ પતિ રોહનપ્રીત સાથે જોવા મળશે.

બ્રેકિંગ ન્યૂઝ