VIRAL / VIDEO: સ્ટેજ પર આવેલા કન્ટેસ્ટન્ટે શોની જજ નેહા ક્કકરને જાહેરમાં કરી KISS

 Indian Idol 11 Contestant Kiss On Playback Singer Neha Kakkar Cheek

રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ સ્મોલ સ્ક્રીન પર સૌથી વધારે જોવાય છે, જેની 11મી સિઝન શરૂ થઇ ગઇ છે. શોમાં આ વખતે નેહા કક્કડ, વિશાન દડલાની અને અનુ મલિક જજ તરીકે જોવા મળી રહ્યા છે. આ વખતે ઇન્ડિયન આઇડલના 11માં સિઝનને હોસ્ટ આદિત્ય નારાયણ કરી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ