રીયાલીટી શો / આદિત્ય સાથે લગ્નની વાતથી અને સ્ટેજ પર આ લોકોને જોઈ નેહા કક્કડ ચોંકી ગઈ, થયો ચોંકાવનારો ખુલાસો

indian idol 11 after aditya narayan udit narayan neha kakkar parents give their approval for wedding

ઇન્ડિયન આઈડલ 11 ટીવીમાં સૌથી વધારે ચાલતા રીયાલીટી શોમાં એક છે. આ શોમાં શાનદાર સિંગિંગ અને મસ્તીનાં કારણે આ શો લોકોમાં પ્રસિદ્ધ છે. ઇન્ડિયન આઈડલમાં જજ નેહા કક્કડ અને હોસ્ટ આદિત્ય નારાયણ શોમાં ખુબ મસ્તી કરતા હોય છે અને તેમની સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા થાય છે. ઘણા સમયથી આદિત્ય અને નેહાનાં સંબંધો ચર્ચામાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ