VTV વિશેષ / રિપોર્ટ : જ્યારે એક ભારતીય પરિવારમાં સ્ત્રી પુરુષ કરતા વધુ કમાય છે, ત્યારે...

Indian husbands feel stressed when their wives earn more than them or doesn't earn at all

એક ચોંકાવનારા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે જે ઘરની કુલ આવકનો 40% કે તેથી વધુ હિસ્સો જો ઘરની સ્ત્રી કમાતી હોય તો તે ઘરમાં પુરુષો દુઃખી અને ગભરાયેલા હોય છે. જે ઘરમાં માત્ર પુરુષ જ કમાતો હોય તો તે પણ દુઃખી રહે છે પણ તે સ્ત્રી વધારે કમાતી હોય તેવા ઘરના પુરુષો કરતા ઓછા તણાવમાં રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ