મંદી / વર્લ્ડ બેંકે ભારતને આપ્યો એક ઝટકો, ઘટાડ્યો વિકાસ દરનો અનુમાન

indian growth rate world bank fiscal year outh asia economic focus

આર્થિક મંદીની વચ્ચે ભારતને વર્લ્ડ બેંકથી બીજો એક ઝટકો મળ્યો છે. વર્લ્ડ બેંકે હવે ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડી દીધું છે. વર્લ્ડ બેંકે ભારતનો ગ્રોથ રેટ ઘટાડીને 6 ટકા કરી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ