આતુરતાનો અંત / વરરાજા હતાં તૈયાર પરંતુ 45 દિવસ બાદ હવે જાન જોડાઇ, હકીકત રસપ્રદ

Indian Groom's marriage Will be held in Pakistan after 45 days

પાકિસ્તાન સાથે વધેલાં તણાવ બાદ જ્યાં એક તરફ દેશ આખો ચિંતામાં મુકાઈ ગયો હતો ત્યાં ભારતમાં એક લગ્નોત્સુક યુવક તેની પાકિસ્તાન સ્થિત ભાવિ પત્નીને પરણવા બેતાબ હતો. જેટલી ઈંતેજારી આ તરફ ભારતમાં હતી તેટલી ઈંતેજારી પાકિસ્તાન સ્થિત તેની વાગ્દત્તાને પણ હતી. કેમ કે, આખરે તેને પરણવાનું વચન આપ્યું હતું. હવે જ્યારે બન્ને દેશો વચ્ચેનું વાતાવરણ સુમેળભર્યું બની રહ્યું છે ત્યારે યુવકનાં પરિવારજનોએ પણ પાકિસ્તાન જાન લઈ જવાની તૈયારી આરંભી દીધી છે. તો ક્યાંનો છે આ વરરાજો અને કેટલાં મૂહૂર્ત વીત્યાં બાદ તેને પરણવાનો મોકો મળ્યો છે તે જોઈએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ