કોરોના વાયરસ / દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ જલ્દી કોરોનાની વેક્સિન પહોંચાડશે સરકાર, જાણો શું છે ખાસ પ્લાન

indian govt soon fly uav drones to deliver coronavirus vaccines to remote areas bids invited covid 19

હવે સરકાર દેશના એ અંતરિયાળ વિસ્તારોમાં પણ એનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) એટલે કે ડ્રોનની મદદથી કોરોના વાયરસની વેક્સિન પહોંચાડવાની તૈયારી કરી રહી છે. અહીંના દુર્ગમ રસ્તાના કારણે ડ્રોનની મદદ લેવાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ