નિર્ણય / 30 દેશો બાદ આખરે ભારતે પણ બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર 31 ડિસે. સુધી મૂક્યો પ્રતિબંધ

 Indian govt has decided that all flights originating from the UK to India shall be temporarily suspended till 31st December.

UKમાં કોરોનાની વણસેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારના નાગરિક ઉડ્ડયન પરિવહન મંત્રાલયે આગામી 31 ડિસેમ્બર સુધીની તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ લાદ્યો છે. આ નિર્ણયના સંજોગોમાં જે મુસાફરો યુ.કેથી ટ્રાન્ઝિટ ફ્લાઈટ દ્વારા 22 ડિસેમ્બર મધરાત પહેલાં ભારત આવી રહ્યાં છે તેમનો ઍરપોર્ટ પર RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ