અર્થવ્યવસ્થા / મોદી સરકાર કરી શકે છે મોટા આર્થિક પેકેજની જાહેરાત, આ સેક્ટરના લોકોને થશે ફાયદો

Indian Government Will Soon Announce Relief Package To Boost Economy Amid Coronavirus Pandemic

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં લૉકડાઉનથી પ્રભાવિત અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે અન્ય મોટા રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લૉકડાઉન પૂરો થાય તે પહેલાં આ જાહેરાત કરવામાં આવશે. આમાં ઉદ્યોગોને વિશેષ રાહત મળી શકે છે. સરકારના સૌથી અસરગ્રસ્ત ક્ષેત્રોમાં ઉડ્ડયન, છૂટક વેપાર, પર્યટન, પ્રવાસ અને મુસાફરી, હોટલ ઉદ્યોગ તેમ જ નાના અને મધ્યમ ઉદ્યોગો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x