રાહતના સમાચાર / પેટ્રોલ સસ્તું કરવા મોટી તૈયારી: આ એક નિર્ણયથી દર વર્ષે ભારતના હજારો કરોડ રૂપિયાની થશે બચત

Indian government start to supply petrol with 20 percent ethanol from April 2023

દેશના કેટલાક પેટ્રોલ પંપ પર આવતા વર્ષે એપ્રિલથી 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ઉપલબ્ધ થશે. આ દાવો પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ