તૈયારી / લદ્દાખને લઇને સરકારે તૈયાર કર્યો એવો પ્લાન કે ચીનને લાગશે ઝટકો

Indian government plan communicate better in ladakh

લદ્દાખમાં ભારતની સેના ચીનની દરેક કાર્યવાહીનો જવાબ આપવા તૈયાર છે. જો ચીન કોઇપણ પ્રકારની કાર્યવાહી કરે તો તેને જડબાતોડ જવાબ આપી શકાય. ભારતની તૈયાર માત્ર ગોળા બારૂદ અને હથિયાર તૈનાત કરવા સુધી સીમિત નથી. ભારત હવે લદ્દાખમાં સરહદના તમામ વિસ્તારોને કનેક્ટ કરવા, ત્યાં વાતચીતના માધ્યમને વધુ સુદ્રઢ બનાવાની તૈયારી કરી રહ્યું છે. ભારતની આ તૈયારીઓ પણ સૈન્ય તૈયારીની જેવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ