બેવડી નીતિ / ‘આત્મનિર્ભર’ની વાત કરતા ભારતમાં વિદેશી કંપનીઓ માટે મહત્વના સમાચાર, રક્ષા ક્ષેત્રમાં આટલા ટકા કરી શકશે રોકાણ

indian government permits 74 percent fdi under automatic rout in defence sector

વિદેશી કંપનીઓ હવે દેશની રક્ષામાં ઓટોમેટિક રુટથી 74 ટકા રોકાણ કરી શકશે. ઉદ્યોગ સંવર્ધન તથા આંતરિક વ્યાપાર વિભાગ(ડીપીઆઈઆઈટી)એ ગુરુવારે રક્ષા ક્ષેત્રમાં 74 ટકા એફડીઆઈની સૂચના જાહેર કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ