હાશ ! / GOOD NEWS : ખાદ્ય તેલના ભાવ હવે ઘટશે, મોદી સરકારે લીધો મોટો નિર્ણય

indian government has reduced import duty on edible oils by 55 percent more

ખાદ્ય તેલના આસમાને પહોંચી રહેલા ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો થવાની શક્યતા છે. એવુ સરકારના એક નિર્ણયથી થશે. સરકારે ખાદ્ય પર તેલ પર લેવાતી ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ખાદ્ય તેલો પર લેવામાં આવતી ઈમ્પોર્ટ ડ્યુટીમાં હવે 5.5 ટકાનો ઘટાડો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ