તૈયારી / સરકાર કોરોના વેક્સીનના આટલા લાખ ડોઝનો પહેલો આર્ડર આપવાની તૈયારીમાં, જાણો કોને મળશે ઓર્ડર

indian government considering 50 lakh doses of corona vaccine in first order

ભારત સરકાર કોરોનાના ફ્રન્ટ લાઈન વોરિયર્સ માટે કોરોનાની લગભગ 50 લાખ વેક્સીન ખરીદવા પર વિચાર કરી રહી છે. વેક્સીનને મંજુરી મળ્યા બાદ તેને ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિક્તા પર વિચાર કરી રહી છે. જેમાં ફોકસ સપ્લાય ચેન અને વિતરણ પર છે. અગ્રીમ મોર્ચા પર તૈનાત કર્મચારીઓ અને સૌથી વધારે જોખમ સાથે લડી રહેલા લોકોને વેક્સીન ઉપલબ્ધ કરાવવાની રુપ રેખા બનાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ