વાયરલ વીડિયો / જન્માષ્ટમી પર ધોનીનો હટકે અંદાજ વગાડી વાંસળી, જુઓ 7 સેકંડનો વીડિયો

Indian former Captain Ms Dhoni played on flute on Janmashtami video viral

દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ અવસરે ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પણ શ્રીકૃષ્ણની લીલાઓમાં ડૂબેલા જોવા મળ્યા હતા. જન્માષ્ટમીના અવસરે ધોની વાંસળી વગાડતા જોવા મળ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ