સફળતા / કોરોના સામે ભારતનો કમાલ : 90 મિનિટમાં રિપોર્ટ આપતી સ્વદેશી કિટની કિંમત હશે માત્ર આટલી

 Indian firm develops Rs 500 COVID testing kit, can give result in 90 minutes

દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે વધુમાં વધુ ટેસ્ટની આવશ્ક્યતા છે ત્યારે એક સ્વદેશી સ્ટાર્ટઅપ કંપનીએ માતર 500 રૂપિયામાં એક ટેસ્ટ થઇ શકે તેવી ટેસ્ટ કિટ વિકસિત કરી છે. આટલું જ નહીં કંપની એક મહિનામાં એક કરોડ ટેસ્ટ કિટનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ