રેકોર્ડ / ભારતના આ નાણામંત્રીએ સૌથી વધુ 10 બજેટ રજૂ કર્યા છે, જાણો કોણ છે?

Indian finance minister morarji deasi budget 2020

આજે બજેટને દિવસે એમ થાય કે ભારતના કયા નાણામંત્રી સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યા હશે? મોરારજી દેસાઈનું નામ આ લિસ્ટમાં પહેલુ છે. ભારતના બજેટમાં મોરારજી દેસાઈ સૌથી વધુ વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ