VIRAL / ભારત-પાકની મૅચમાં યુવકે કર્યુ હતુ પ્રપોઝ, જુઓ યુવતીનો શું મળ્યો જવાબ

Indian fan proposes to girlfriend during the India vs Pakistan World Cup match

ભારત- પાકિસ્તાન વચ્ચે યોજાયેલ મેચને એક અઠવાડિયું થવા આવ્યું, પરંતુ આ મુકાબલાની ચર્ચા હજી સુધી ક્રિકેટ દુનિયામાં ચાલી રહી છે. આ મુકાબલા બાદ પાકિસ્તાનની ટીમને ઘણું બધુ સાચુ ખોટું સાંભળવું પડ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ