ચોરી / બાલી ફરવા ગયેલા ભારતીય પરિવારે હોટલના રૂમમાંથી ચોર્યો સામાન, VIDEO VIRAL 

indian family steals accessories from bali hotel caught by staff video viral

હોટલના કમરામાંથી સામાન ચોરી કરનાર ભારતીય પર્યટકનો એક શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ભારતીય પરિવાર ઇન્ડોનેશિયાના બાલીમાં એક હોટલથી સામાન ચોરી કરે છે અને બાદમાં માફી માંગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ